એમ્બ્યુલેટરી બ્લડપ્રેશર મોનીટરીંગ (એ.બી.પી.એમ.) નીચે મુજબની પરિસ્થિતિઓ માટે સૂચવવામાં આવે છે.
ધાર્યા પ્રમાણે દર ૧૫-૨૦-૩૦-૬૦ મિનિટના અંતરે બ્લડપ્રેશનું માપ
ESH / AHA ની માર્ગદર્શિકા પર અનુસારિત
સતત ૨૪ કલાકનું માપન
વજનમાં હળવું તથા વાપરવામાં સરળ
સોફ્ટવેરની મદદથી આપશે ડિજીટલ રિપોર્ટ
હાઈપરટેન્શન ધરાવતા ૨૦% થી ૪૦% દર્દીઓને વ્હાઈટકોટ હાઈપરટેન્શન હોઈ શકે છે.
An electrocardiogram (ECG) is a simple test that can be used to check your heart's rhythm, coronary circulation at rest and electrical activity. it also gives other important information about heart condition at rest.
(Cardiac Autonomic Neuropathy System Analyser): autonomic nervous system is important controller of various organ function. In diabetes as a part of chronic complication autonomic nervous system can be affected. Among autonomic nervous system dysfunction, Cardiac autonomic neuropathy (CAN) is a serious complication of diabetes mellitus, which is strongly associated with increased risk of cardiovascular mortality.this issue can be well diagnose by CANS.