D-136, Mrudul Park, R.C. Technical Road, Nr Chanakyapuri Bridge, Ghatlodia, Ahmedabad-61
We are open 24/7

ડાયાબીટીસ અને પગની કાળજી

શું ડાયાબીટીસ તમારા પગને નિશાન બનાવે છે?

ડાયાબીટીસ સમય જતા તમારા પગની ચેતાઓ ને સંવેદનાત્મક નુકશાન પહોંચાડી અને લાગણી શૂન્ય બનાવી તેમને અસરગ્રસ્ત કરે છે. તેના પરીણામે તમે તમારા જૂતાની અંદરની કાકરીનો અનુભવ ન પણ કરી શકો અથવા તમારા પગ પર ફોલ્લાના કાપા અથવા ચાંદાની ખબર ન પણ પડી શકે. આમ નિયમિત સ્વ નિરીક્ષણ અને પગની સ્વચ્છતા મહત્વની બની જાય છે.

નિયમિત પગની કાળજી વડે ડાયાબીટીસથી એક પગલું આગળ ચાલો
  • તમારા પગની કાળજી માટે ૮ સરળ પગલા લેવા જેથી કરીને ડાયાબીટીસ
  • સાથેનો તમારો પ્રવાસ જટિલતાઓથી મુક્ત રહે !
  • નવશેકા પાણી અને સાબુ વડે તમારા પગ ધોવા
  • તમારા પગ ખાસ કરીને અંગૂઠા વચ્ચે સૂકવવા,
  • મોસ્ચરાઈઝીંગ મલમ લગાવો, પરંતુ અંગુઠા વચ્ચે લગાવશો નહીં.
  • તિરાડો, પથરી, નખ માટે તમારા જુતાઓને રોજરોજ તપાસો જે તમારા પગમાં બળતરા કરી શકે છે.
  • ફોલ્લા, કાપા, લાલાશ વગેરે માટે તમારા પગ તપાસો જો હોયતો તમારા ડૉક્ટરની સલાહ લો.
  • તમારા નખને સીધા કાપો અને નખની ધારને ઘસો
  • રોજ મોજા બદલવા, ગંદા અને ચુસ્ત મોજા ટાળવા
  • મકાનની અંદર અથવા બહાર ઉઘાડ પગે કદી ચાલવું નહીં.
  • નિદાન વખતે અને દર વર્ષે BIOTHESIOMETRY, ABI & PODIA-SCAN કરાવવું.

BIO

Biothesiometry is used in diagnostics of peripheral neuropathies with impaired vibratory perception threshold, mainly in diabetology and neurology. We can also check touch sensation with MONOFILAMENT. HOT & COLD perception also need to be checked periodically

ABI

The ankle-brachial index test is a quick, simple way to check for peripheral artery disease (PAD).

PODIA SCAN

A Podia Scan is a simple and noninvasive procedure that assesses abnormalities of the nerves based on the plantar distribution of pressure.