આંખને શરૂઆતના તબક્કામાં ડાયાબીટીસ થી થતું નુકસાન (રેટીનો પેથી) કોઈ લક્ષણો ધરાવતી નથી.
ધૂંધળી અથવા બમણી દષ્ટિ, કાળાં ટપકાં દેખાવાં, સંકુચિત થયેલું દષ્ટિ ક્ષેત્ર, વગેરે આંખને ડાયાબીટીસથી નુકસાન થવાના ચિન્હો છે.
તે માટે ડાયાબીટીસ ના નિદાન સમયે અને ત્યારબાદ દર વર્ષે આંખોની તપાસ. (ડાયલેટેડ આઈ એકઝામિનેશન) માટે આપના ઓપ્થેલ્મોલોજિસ્ટને મળો