D-136, Mrudul Park, R.C. Technical Road, Nr Chanakyapuri Bridge, Ghatlodia, Ahmedabad-61 Ahmedabad 61 Gujarat India
We are open 24/7

સ્લીપ એપ્નીયા સારવાર

  • શું આપને ઉંધમાં મોટા અવાજે નસકોરા બોલે છે ?
  • શું આપને દિવસ દરમ્યાન ઉંઘ આવે છે ?
  • શું આપને રાત્રે ગભરામણ કે પરસેવો થાય છે ?
  • શું આપને વાહન ચલાવતા ચલાવતા ઝોકા આવે છે ?
  • શું આપને સવારે ઉંઘમાંથી ઉઠ્યા પછી સુસ્તી લાગે છે ?
  • શું આપને ડાયાબીટીસ કે હાઈ બ્લડપ્રેશર છે ?
  • શું આપ મેદસ્વીપણું (Obesity) ધરાવો છો ?

તો તમને ઓન્સ્ટ્રક્ટીવ સ્લીપ એપ્નીયા (O.S.A.) હોઈ શકે છે ?

  • O.S.A. ના નિદાન માટે સ્લીપ સ્ટડી અનિવાર્ય છે.